ICC પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે, ગ્રુપ B ની મેચમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે. પાકિસ્તાનના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે મેચ શરૂ થશે. આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક રહેશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જશે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 2:28 પી એમ(PM)
ICC પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે, ગ્રુપ B ની મેચમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે
