ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ભારતને 229 રનનું લક્ષ્યાંક આપ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 21 ઓવરમાં 1 વિકેટે 104 રન થયા છે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 8:06 પી એમ(PM) | ICC ચેમ્પિયન્સ ટ્રોફી
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે
