આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચેમ્પયિન્સ ટ્રૉફી ક્રિકેટની ફાઈનલ મૅચ આજે ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે રમાશે. દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ ભારતીય સમય મુજબ, હમણાં અઢી વાગ્યે શરૂ થશે. ભારતે આ ટૂર્નામૅન્ટમાં અત્યાર સુધી તમામ મૅચ જીતી છે. તેમ જ ગૃપ મૅચમાં ન્યૂ ઝિલૅન્ડને 44 રનથી હરાવ્યું હતું. આજની મૅચને લઈ ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Site Admin | માર્ચ 9, 2025 1:33 પી એમ(PM)
I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની ફાઈનલ મૅચ આજે ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે રમાશે
