સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO અને ભારતીય નૌકાદળે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલી-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું હતું.સંરક્ષણ મંત્રીએ DRDO, ભારતીય નૌકાદળ અને ઉદ્યોગને અભિનંદન આપતા મિસાઈલ પ્રણાલીને સંરક્ષણ સંશોધન અને વિકાસમાં ભારતની મજબૂત ડિઝાઇન અને વિકાસ ક્ષમતાઓનો પુરાવો ગણાવ્યો હતો.
Site Admin | માર્ચ 27, 2025 9:38 એ એમ (AM)
DRDO અને ભારતીય નૌકાદળે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું.
