ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2024 7:40 પી એમ(PM)

printer

DGCAએ એર ઈન્ડિયા લિમિટેડ પર અયોગ્ય ક્રૂ સભ્યો સાથે ફ્લાઈટ્સ ચલાવવા બદલ નેવું લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન-DGCAએ એર ઈન્ડિયા લિમિટેડ પર અયોગ્ય ક્રૂ સભ્યો સાથે ફ્લાઈટ્સ ચલાવવા બદલનેવું લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ એર ઈન્ડિયાના ઓપરેશન ડાયરેક્ટર પર 6લાખ રૂપિયા અને ટ્રેનિંગ ડિરેક્ટર પર 3 લાખ રૂપિયાનો વધારાનો દંડ પણ લગાવ્યો છે.ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે સંબંધિત પાયલોટને સાવચેતી રાખવાની ચેતવણી પણઆપવામાં આવી છે. આ ઘટના ગયા મહિને ડીજીસીએના ધ્યાન પર આવી હતી. તપાસમાં સ્ટાફનીખામીઓ અને અસંખ્ય ઉલ્લંઘનો બહાર આવ્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ