કેન્દ્રીયતપાસ સંસ્થા –CBI એ આર. જી. કર મેડિકલ હૉસ્પિટલમાં હત્યા અનેદુષ્કર્મ મામલે પાનીહાટી, ઉત્તર ચૌવીસ પરગણાથી તૃણમૂલ કૉંગ્રેસનાધારાસભ્ય નિર્મલ ઘોષની પૂછપરછ શરૂ કરી છે. નિર્મલ ઘોષને આજે સીબીઆઈ ઑફિસે સમન્સકર્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 7:43 પી એમ(PM)
CBI એ આર. જી. કર મેડિકલ હૉસ્પિટલમાં હત્યા અનેદુષ્કર્મ મામલે પાનીહાટી, ઉત્તર ચૌવીસ પરગણાથી તૃણમૂલ કૉંગ્રેસનાધારાસભ્ય નિર્મલ ઘોષની પૂછપરછ શરૂ કરી છે
