ડિસેમ્બર 24, 2024 8:11 પી એમ(PM)
ICCએ મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સમયપત્રક જાહેર કર્યુઃ 23 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ICCએ આજે આઇસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેનું સમયપત્રક જાહેર કર્યું હતું. આવત...