જુલાઇ 12, 2024 7:39 પી એમ(PM)
રાજ્યમાં નવા 4 મત્સ્યોદ્યોગ બંદરોનું નિર્માણ થશે અને રાજ્યના ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે ફ્લોટિંગ જેટ્ટીનું નિર્માણ કરાશે
રાજ્યમાં મત્સ્યોદ્યોગ માટેના માળખાકીય વિકાસ ભંડોળ અંતર્ગત નવા 4 મત્સ્યોદ્યોગ બંદરોનું નિર્માણ થશે. આ ઉપરાંત રાજ...