ફેબ્રુવારી 4, 2025 9:34 એ એમ (AM)
કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના હેઠળ છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવી.
આજે વિશ્વ કેન્સર દિવસ છે. કેન્સરની સારવાર – નિદાન માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે સશક્ત પ્રયાસો કરી રહી છે. રાજ...