ઓગસ્ટ 10, 2024 7:55 પી એમ(PM)
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી-વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંબોધ...