જુલાઇ 11, 2024 8:02 પી એમ(PM)
છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું
છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમૃતના બીજા તબક્કા અંતર્ગત અંદાજે ૩...