ફેબ્રુવારી 12, 2025 7:27 પી એમ(PM)
16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સ્થાનિક રાજકારણ ગરમાયુ : બે જિલ્લામાં કુલ 34 બળવાખોરો બરતરફ
રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેપ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. પ્રચાર પૂર...