ઓગસ્ટ 31, 2024 9:15 એ એમ (AM)
ગુજરાત ઉદ્યોગ અને વેપારી મહામંડળે ભારે વરસાદના કારણે થયેલા નુકસાન સામે “વીમા” લાભ મેળવવા ઉદ્યોગો માટે “ઇન્શ્યોરન્સ હેલ્પ ડેસ્ક” શરૂ કર્યું
ગુજરાત ઉદ્યોગ અને વેપારી મહામંડળ- જીસીસીઆઈએ રાજ્યમાં તાજેતરના ભારે વરસાદના કારણે થયેલા નુકસાન સામે "વીમા" લાભ મે...