ફેબ્રુવારી 21, 2025 5:53 પી એમ(PM)
ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું
રાજ્યમાં અગામી તારીખ ૨૭મી ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ દરમિયાન આયોજિત થનાર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી...