ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 23, 2024 9:01 એ એમ (AM)

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આગામી ૨૭મી ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આગામી ૨૭મી ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. ગુજરા...

ઓક્ટોબર 23, 2024 8:53 એ એમ (AM)

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ગઇકાલે એક અપક્...

ઓક્ટોબર 23, 2024 8:52 એ એમ (AM)

પશ્ચિમ રેલવેનું વડોદરા મંડળ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 18 સ્ટેશનોનો કાયાકલ્પ કરાશે

પશ્ચિમ રેલવેનું વડોદરા મંડળ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 18 સ્ટેશનોનો કાયાકલ્પ કરાશે. પશ્ચિમ રેલ્વેનાં 124 રેલ્વે સ્...

ઓક્ટોબર 23, 2024 8:50 એ એમ (AM)

ભારતનું માનવ અધિકાર પંચ ગર્ભસ્થ શિશુ થી વૃદ્ધ સુધી તમામના માનવ અધિકારોનું રક્ષણ કરતું વિશ્વનું સૌથી મોટું પંચ છે એમ પંચના વિશેષ નિરીક્ષક બાલકૃષ્ણ આનંદે જણાવ્યું હતું

ભારતનું માનવ અધિકાર પંચ ગર્ભસ્થ શિશુ થી વૃદ્ધ સુધી તમામના માનવ અધિકારોનું રક્ષણ કરતું વિશ્વનું સૌથી મોટું પંચ છે...

ઓક્ટોબર 23, 2024 8:46 એ એમ (AM)

અમદાવાદ આર.ટી.ઓ. ખાતે આવતા કર્મચારીઓ અને અરજદારોએ આજથી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે

અમદાવાદ આર.ટી.ઓ. ખાતે આવતા કર્મચારીઓ અને અરજદારોએ આજથી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. હેલ્મેટ નહિં પહેરનાર પાસેથી ...

ઓક્ટોબર 23, 2024 8:45 એ એમ (AM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર...

ઓક્ટોબર 23, 2024 8:43 એ એમ (AM)

કાયદાનો મુસદ્દો ઘડવો એ કાયદો અને તેના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવાની અનોખી કલા છે. – કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કાયદાનો મુસદ્દો ઘડવોએ કાયદો અને તેના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવાની અનોખી કલા છે એમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણા...

ઓક્ટોબર 23, 2024 8:40 એ એમ (AM)

નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક દળો દેશના નાગરિકોમાં સેવાનો ભાવ જન્માવે છે. – કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક દળો દેશના નાગરિકોમાં સેવાનો ભાવ જન્માવે છે એમ કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિ...

ઓક્ટોબર 23, 2024 8:35 એ એમ (AM)

જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ સુરત મહાનગરપાલિકાને દેશની શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ સ્થાન

રાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ ગુજરાતને ત્રીજું અને સુરત મહાનગરપાલિકાને શ્રેષ્ઠ શહેરી સ...

1 191 192 193 194 195 349

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ