ડિસેમ્બર 11, 2024 7:57 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,પ્રાચીન બંદર લોથલમાં નિર્માણ થનારું નેશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’નું દિશા દર્શન કરશે
પુરાતન બંદરગાહ લોથલમાં નિર્માણ થનારું રાષ્ટ્રીય મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’નું દિશા દર્શન ...