જાન્યુઆરી 14, 2025 8:29 એ એમ (AM)
મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાન-2025નો પ્રારંભ કરાયો છે.
મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાન-2025...