જાન્યુઆરી 5, 2025 3:22 પી એમ(PM)
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમસર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકને ઓળગી રહેલો પરિવાર ચાલતી ટ્રેનની અડફેટે આવી જતાં 3 જણાંના મોત થયા
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમસર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકને ઓળગી રહેલો પરિવાર ચાલતી ટ્રેનની અડફેટે આવી ...