માર્ચ 23, 2025 9:48 એ એમ (AM)
અમદાવાદમાં રમાનારી IPL ક્રિકેટની મેચ દરમિયાન મેટ્રો ટ્રેન સવારના 6:20થી રાત્રિના 12:30 વાગ્યા સુધી દોડશે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. 25 અને 29 માર્ચ, 9 એપ્રિલ તેમજ, બીજી અને 14મી મેના રોજ યોજાનારી આગામી...