માર્ચ 29, 2025 9:05 એ એમ (AM)
ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે એક હજાર 604 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ મ...