જુલાઇ 29, 2024 2:45 પી એમ(PM)
પડકારજનક વૈશ્વિક સ્થિતિમાં ક્વાડ પ્લેટફોર્મ સહકાર અને ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે :વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આજનો સમય વિશ્વમાં સ્થિરતા, સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિના સંદર્ભમાં પડકાર...