ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

માર્ચ 25, 2025 2:21 પી એમ(PM)

BCCI એ પહેલી ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીના સમયગાળાને આવરી લેતી સીઝન માટે ભારતીય મહિલા ટીમ માટે રિટેનરશિપની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પહેલી ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીના સમયગાળાને આવરી લેતી સીઝન માટે ભ...

માર્ચ 25, 2025 2:04 પી એમ(PM)

લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને આજે નવી દિલ્હીમાં રાજ્ય લઘુમતી આયોગોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને આજે નવી દિલ્હીમાં રાજ્ય લઘુમતી આયોગોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. રા...

માર્ચ 25, 2025 2:00 પી એમ(PM)

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આજે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનાં મુદ્દે તમામ પક્ષોનાં નેતાઓ બેઠક બોલાવી છે

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આજે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનાં મુદ્દે તમામ પક્ષોનાં નેતાઓ બેઠક બ...

માર્ચ 25, 2025 1:58 પી એમ(PM)

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજ્ય સરકારનું એક લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે રાજધાનીમાં નવી ચૂંટાયેલી ભાજપ સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું હતું....

માર્ચ 25, 2025 1:54 પી એમ(PM)

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ ઠાર

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આજેસુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ ઠાર મરાયા.અહેવાલો અનુસાર, સુરક્ષા ...

માર્ચ 25, 2025 1:51 પી એમ(PM)

ભારત સાથે વેપાર મંત્રણા કરવા માટે અમેરિકન અધિકારીઓનું પ્રતિનિધિમંડળ આજે ભારતની મુલાકાતે

ભારતીય અધિકારીઓ સાથે વેપાર અંગ વાટાઘાટ કરવા માટે આજે અમેરિકી અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાત લેશે. ...

માર્ચ 25, 2025 10:01 એ એમ (AM)

લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે નાણાં વિધેયક 2025 ગઈ કાલે રજૂ કરવામાં આવ્યું હતું.

લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે નાણાં વિધેયક 2025 ગઈ કાલે રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં નાણાકીય વર્ષ 2025-2026 મા...

માર્ચ 25, 2025 10:00 એ એમ (AM)

નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTAએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) અંડર ગ્રેજ્યુએટ 2025 માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા આજ સુધી લંબાવી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTAએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) અંડર ગ્રેજ્યુએટ 2025 માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્ય...

માર્ચ 25, 2025 9:58 એ એમ (AM)

ભારતની વિવિધ એરલાઈન્સે વર્ષ 2023 અને 2024માં કુલ એક હજાર 359 વિમાનોના ઓર્ડર આપ્યા.

ભારતની વિવિધ એરલાઈન્સે વર્ષ 2023 અને 2024માં કુલ એક હજાર 359 વિમાનોના ઓર્ડર આપ્યા છે, જેમાં 999 વિમાનના ઓર્ડર 2023માં અને 360 નવા ...

માર્ચ 25, 2025 9:56 એ એમ (AM)

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકાર આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરશે.

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકાર આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરશે. આવતીકાલે...

1 37 38 39 40 41 531

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ