ઓગસ્ટ 23, 2024 7:40 પી એમ(PM)
DGCAએ એર ઈન્ડિયા લિમિટેડ પર અયોગ્ય ક્રૂ સભ્યો સાથે ફ્લાઈટ્સ ચલાવવા બદલ નેવું લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન-DGCAએ એર ઈન્ડિયા લિમિટેડ પર અયોગ્ય ક્રૂ સભ્યો સાથે ફ્લાઈટ્સ ચલાવવા બદલનેવું લાખ ર...