સપ્ટેમ્બર 6, 2024 7:58 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદીએ રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની જળ સંચય જન ભાગીદારી પહેલનો સુરતમાં પ્રારંભ કરાવ્યો
રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ખાસ 24 હજાર 800 સ્થળો વિકસાવવાના “જળ સંચય જન ભાગીદારી” પહેલનો આજથી આરંભ થયો છે. ...