ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 13, 2024 8:18 પી એમ(PM)

ગ્રેટર નોઇડા ખાતે યોજાયેલ સેમિકોન ઇન્ડિયા 2024 સંમેલનનું આજે  સમાપન થયું

ગ્રેટર નોઇડા ખાતે યોજાયેલ સેમિકોન ઇન્ડિયા2024 સંમેલનનું આજે  સમાપન થયું છે. ત્રણદિવસ સુધી યોજાયેલા આ સંમેલનનું ઉદઘ...

સપ્ટેમ્બર 13, 2024 8:16 પી એમ(PM)

મોન્ટ્રીઅલ સંધિ અને હાઇડ્રોફ્લૂરો કાર્બનને ઘટાડવાના લક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રેભારત નોંધપાત્ર કામગીરીની પ્રશંસા કરતાં રાષ્ટ્રસંઘના પ્રતિનિધિ

મોન્ટ્રીઅલ સંધિ અને હાઇડ્રોફ્લૂરો કાર્બનને ઘટાડવાનાલક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રે ભારત નોંધપાત્ર કામગીરી કરી રહ્યો...

સપ્ટેમ્બર 13, 2024 2:41 પી એમ(PM)

ચેન્નાઈમાં રમાઇ રહેલી દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે નવ સુવર્ણચંદ્રક જીત્યા

ચેન્નાઈમાં રમાઇ રહેલા દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે નવ સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. ગઇકાલે ...

સપ્ટેમ્બર 13, 2024 2:38 પી એમ(PM)

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સભ્યપદ માટે ભારતને ટેકો આપવાનો પુનરોચ્ચાર કર્યો

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. સંયુક્ત ર...

સપ્ટેમ્બર 13, 2024 2:28 પી એમ(PM)

આરજી કર હોસ્પિટલની ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુખ્યમંત્રી મમતા બેનર્જીના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી

આરજી કર હોસ્પિટલની ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે, મુખ્યમંત્રી મમતા બેનર્જીના સામાજિક બહિષ્કા...

સપ્ટેમ્બર 13, 2024 2:17 પી એમ(PM)

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા – (FSSAI) એ તમામ રાજ્યોને તહેવારોની મોસમમાં ભેળસેળયુક્ત મીઠાઇઓનાં ઉત્પાદન અને વેચાણ પર કડક દેખરેખ રાખવા સૂચના આપી

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા- FSSAI એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તહેવારોની મોસમમાં ...

સપ્ટેમ્બર 13, 2024 2:13 પી એમ(PM)

સર્વોચ્ચ અદાલતે દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સશર્ત જામીન આપ્યા

સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને જામીન પર મુક્ત કરવાનો આદે...

સપ્ટેમ્બર 13, 2024 9:41 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ 35 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા :વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ 35 ભારતીય નાગરિકોને રશિયન સેનામાં...

સપ્ટેમ્બર 13, 2024 9:40 એ એમ (AM)

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ આજે ખાસ સ્વચ્છતા અભિયાન 4.0 ની પ્રગતિ પર નજર રાખવા માટે એક સમર્પિત ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરશે

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ આજે ખાસ સ્વચ્છતા અભિયાન 4.0 ની પ્રગતિ પર નજર રાખવા માટે એક સમર્પિત ઓનલાઈન પ...

સપ્ટેમ્બર 13, 2024 9:34 એ એમ (AM)

ભારત અને ચીન નિયંત્રણ રેખાનાં બાકીનાં વિસ્તારોમાંથી સંપૂર્ણપણે હટી જવાના પોતાનાં પ્રયત્નો બમણા કરવા અને તેની જરૂરિયાત પર કામ કરવા સંમત થયા

ભારત અને ચીન નિયંત્રણ રેખાનાં બાકીનાં વિસ્તારોમાંથી સંપૂર્ણપણે હટી જવાના પોતાનાં પ્રયત્નો બમણા કરવા અને તેની જ...

1 355 356 357 358 359 468

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ