સપ્ટેમ્બર 24, 2024 10:38 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુકત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધતા જણાવ્યું કે ડિજીટલ જાહેરમાળખું એક સેતુ હોવો જોઇએ અવરોધ નહીં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડિજિટલ જાહેર માળખુ એક સેતુ હોવો જોઈએ, અવરોધ નહીં. ગઈકાલે રાત્રે સંયુક...