ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ઓગસ્ટ 2, 2024 8:00 પી એમ(PM)

નીટ યુજી પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી કેન્દ્ર સરકારના વલણને સમર્થન મળ્યું છે:કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, નીટ યુજી પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી...

ઓગસ્ટ 2, 2024 2:18 પી એમ(PM)

તમિલનાડુના સત્તુર-કોવિલપટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા

તમિલનાડુના સત્તુર-કોવિલપટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા હતા. અંદા...

ઓગસ્ટ 2, 2024 10:47 એ એમ (AM)

ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે

ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે. દરમિયાન...

ઓગસ્ટ 2, 2024 10:45 એ એમ (AM)

સીબીઆઈએ નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં 13 આરોપી સામે આરોપનામું દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ પંચ – CBIએ બિહારમાં નીટ યૂજી પ્રવેશ પરીક્ષા પેપર લીક મામલે ગઈકાલે 13 આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખ...

ઓગસ્ટ 2, 2024 3:04 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનો પ્રારંભ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું બે દિવસીય સંમેલન આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ...

ઓગસ્ટ 1, 2024 8:21 પી એમ(PM)

અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતમાં પેટાવર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચઅદાલતની મંજૂરી

સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયાધીશડી.વાય.ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સાત ન્યાયાધીશોની બનેલી બેન્ચે બહુમતી ચૂકાદામ...

ઓગસ્ટ 1, 2024 8:15 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી ફામ ચિન ચિહ્ન વચ્ચે દ્વીપક્ષીય બેઠક – બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએવિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચિન્હ સાથે દિલ્હીમાં બેઠક કરી હતી. જે બાદ બંનેનેતાઓ...

ઓગસ્ટ 1, 2024 8:10 પી એમ(PM)

પેરિસ ઑલિમ્પિકમાં શૂટર સ્વપ્નિલકુશાલેએ પુરષોની 50 મીટર રાઇફલ3 પોઝિશન ફાઇનલમાં ભારત માટે ત્રીજો કાંસ્ય ચંદ્રક જીત્યો

પેરિસ ઑલિમ્પિકમાં આજનો દિવસભારતને ક્યાંક આશા તો ક્યાંક નિરાશા સાંપડી.ભારતીય શૂટર સ્વપ્નિલ કુશાલેએભારત માટે ત્ર...

1 330 331 332 333 334 365

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ