ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ઓક્ટોબર 1, 2024 4:05 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદારોને મતદાન કરવા વિનંતી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદારોનેમતદાન કરવા વિનંતી કરી છે. આજે એ...

ઓક્ટોબર 1, 2024 3:59 પી એમ(PM)

કેન્દ્ર સરકારે ઑક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા નથી

કેન્દ્ર સરકારે ઑક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન નાની બચત યોજનાઓ જેવી પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ – PPFઅને સુકન્યા ...

ઓક્ટોબર 1, 2024 3:48 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જમૈકાના પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ- અનેક કરાર પર હસ્તાક્ષર

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં જમૈકાના તેમનાસમકક્ષ ડૉ. એન્ડ્રુ હોલનેસ સાથે દ્વિપક્ષિય સંવાદ કર...

સપ્ટેમ્બર 30, 2024 7:02 પી એમ(PM)

આયુષ્યમાન ભારત યોજનાને કારણે મહિલાઓ માટે આરોગ્ય સુવિધાઓ વધુ સુગમ બની :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દેશમાં આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ માટે સતત પ્રયાસો કરી રહી ...

સપ્ટેમ્બર 30, 2024 6:27 પી એમ(PM)

ભારત-કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ KAZIND-2024 ની આઠમી આવૃત્તિ આજે ઉત્તરાખંડમાં શરૂ થઈ

ભારત-કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ KAZIND-2024 ની આઠમી આવૃત્તિ આજે ઉત્તરાખંડમાં શરૂ થઈ છે.ભારતીય સશસ્ત્ર દળોનું પ્રત...

સપ્ટેમ્બર 30, 2024 6:20 પી એમ(PM)

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે આજે મુંબઈમાં ‘આયુષ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ સમિટ’નું ઉદ્ઘાટન કર્યું

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું છે કે ભારતનું આરોગ્ય પ્રવાસન માત્ર શારીરિક સ્વાસ...

સપ્ટેમ્બર 30, 2024 6:19 પી એમ(PM)

કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે મુંબઈ બંદરેથી ‘ક્રુઝ ભારત મિશન’ની શરૂઆત કરી

કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે મુંબઈ બંદરેથી ‘ક્રુઝ ભારત મિશન’ની શરૂઆત કરી. કેન...

સપ્ટેમ્બર 30, 2024 5:28 પી એમ(PM)

કેન્દ્રિય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપુર્ણા દેવીએ આજે રાંચીમાં રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય પોષણ માહના સમાપન સમારંભમાં ભાગ લીધો

કેન્દ્ર સરકારે આંગણવાડી કેન્દ્રોના બધા જ કર્મચારીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લીધો છે. કેન્...

સપ્ટેમ્બર 30, 2024 5:23 પી એમ(PM)

TRAI એ ખાનગી રેડિયો પ્રસારકો માટે ‘ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટ નીતિ ઘડતર’ અંગેનું કન્સલ્ટેશન પેપર જારી કર્યું

ભારતીય ટેલિકોમનિયમનકારી સત્તામંડળ- TRAI એ ખાનગીરેડિયો પ્રસારકો માટે ‘ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટ નીતિ ઘડતર’ અંગેનું...

1 328 329 330 331 332 474

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ