ઓક્ટોબર 5, 2024 2:18 પી એમ(PM)
હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી 22.70 ટકા મતદાન
હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આજે મતદાન શરૂ થયું છે. સવારે 11 વાગ્યા સુધી 22.70 ટકા મતદાન નોંધાયું હતું. સવારે 7 વાગ્યે...