ઓક્ટોબર 12, 2024 7:41 પી એમ(PM)
પીએમ ગતિ શક્તિએ દેશનું ચિત્ર બદલ્યું, વિવિધ મંત્રાલયો દ્વારા 15.39 લાખ કરોડ રૂપિયાના 208 પ્રોજેક્ટની ભલામણ
મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન આજે ત્રણ વર્ષ પૂરા કરી રહ્યો છે. આ માસ્ટર પ્લાન વિવિધ આર...