એપ્રિલ 2, 2025 9:40 એ એમ (AM)
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે દેશના લોકો સાથે અવકાશ સંશોધન વિશેના તેમના અનુભવ રજૂ કરવા અંગેની પોતાની લાગણીઓ જાહેર કરી
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે તેમના પિતાના વતન ભારત સાથે ફરીથી જોડાણ કરવા અને દેશના લોકો સાથે અવકાશ સંશોધન વ...