એપ્રિલ 2, 2025 7:54 પી એમ(PM)
ભારતીય નૌકાદળના જહાજ INS તર્કશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો 2500 કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો
ભારતીય નૌકાદળના જહાજ INS તર્કશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો બે હજાર 500 કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો. ...