એપ્રિલ 5, 2025 9:18 એ એમ (AM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું સામાન્ય નાગરિકો પર કૃત્રિમ-બુધ્ધિમત્તાનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્થાના કેન્દ્રમાં હોવો જોઈએ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, સામાન્ય નાગરિકો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્...