માર્ચ 31, 2025 9:39 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે છત્તીસગઢના મોહભટ્ટા અને બિલાસપુર જિલ્લામાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસકાર...