માર્ચ 23, 2025 1:37 પી એમ(PM)
હવામાન વિભાગે આજે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં વાવાઝોડા, વીજળી સાથે હળ...