હવામાન

ઓગસ્ટ 21, 2025 3:20 પી એમ(PM) ઓગસ્ટ 21, 2025 3:20 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે આગામી 26 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 26 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને પણ 24 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 90 તા...

ઓગસ્ટ 21, 2025 7:42 એ એમ (AM) ઓગસ્ટ 21, 2025 7:42 એ એમ (AM)

views 6

ગુજરાતમાં આજે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્ર અને દેશના ઉત્તર-પૂર્વ ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 22 તા...

ઓગસ્ટ 20, 2025 7:09 પી એમ(PM) ઓગસ્ટ 20, 2025 7:09 પી એમ(PM)

views 11

સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જૂનાગઢનાં મેંદરડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર આજે પણ યથાવત્ છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. સ્થાનિક નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. જ્યારે ખેતરો ટાપુમાં ફેરવાયા છે. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં વાહનવ્યવહાર ખોરવાયો છે. જુનાગઢ જિલ્લાના મેંદરડામાં આજે સવારથી 13 ઈઁચ, જ્યા...

ઓગસ્ટ 20, 2025 3:10 પી એમ(PM) ઓગસ્ટ 20, 2025 3:10 પી એમ(PM)

views 221

હવામાન વિભાગે 25 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

જૂનાગઢ, ગીરસોમનાથ સહિતનાં દરિયાઈ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ થતાં સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 110 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ જુનાગઢના મેંદરડા તાલુકામાં થયાના અહેવાલ છે. વરસાદને કારણે અત્યાર સુધી 40 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે હાલમ...

ઓગસ્ટ 20, 2025 2:44 પી એમ(PM) ઓગસ્ટ 20, 2025 2:44 પી એમ(PM)

views 5

ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ.

હવામાન વિભાગે આજે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ...

ઓગસ્ટ 20, 2025 3:13 પી એમ(PM) ઓગસ્ટ 20, 2025 3:13 પી એમ(PM)

views 5

ભારે વરસાદથી સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ

ભારે વરસાદથી સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક રસ્તાઓ બંધ થયા તો ક્યાંક વરસાદી પાણી ઘર અને રસ્તા પર ફરી વળ્યાના અહેવાલ છે. જુનાગઢમાં મેંદરડા, વંથલિ અને કેશોદમાં ભારે વરસાદને પગલે પંચાયત હસ્તકના નવ રસ્તા બંધ કરાયા છે, જ્યારે માણાવદર અને વંથલિ તાલુકાના 35 ગામ સંપર્...

ઓગસ્ટ 19, 2025 7:00 પી એમ(PM) ઓગસ્ટ 19, 2025 7:00 પી એમ(PM)

views 8

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યુ કે આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડ...

ઓગસ્ટ 19, 2025 2:10 પી એમ(PM) ઓગસ્ટ 19, 2025 2:10 પી એમ(PM)

views 5

મુંબઇમાં ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન ખોરવાયું, ગુજરાતમાં પણ આજે રેડ એલર્ટ.

શુક્રવારથી મુંબઈ શહેર અને તેના ઉપનગરોમાં સતત ભારે વરસાદ સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયુ છે. હવામાન વિભાગે શહેર અને ઉપનગરોમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગાહીને પગલે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મું...

ઓગસ્ટ 19, 2025 3:18 પી એમ(PM) ઓગસ્ટ 19, 2025 3:18 પી એમ(PM)

views 1

રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા ગત 24 કલાકમાં 22 જિલ્લાના 82 તાલુકામાં વરસાદ થયો

રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા ગત 24 કલાકમાં 22 જિલ્લાના 82 તાલુકામાં વરસાદ થયો છે. દરમિયાન સૌથી વધુ સાડા 11 ઇંચ વરસાદ ગીરસોમનાથના સૂત્રાપાડા તાલુકામાં નોંધાયો છે. જ્યારે પાટણ-વેરાવળ, કોડિનાર અને ગીરગઢડામાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 70 ટકા જેટલો વ...

ઓગસ્ટ 19, 2025 9:52 એ એમ (AM) ઓગસ્ટ 19, 2025 9:52 એ એમ (AM)

views 4

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદનું રેડ એલર્ટ

આજે અને આવતીકાલે રાજ્યના દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કરાયું છે.અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.