હવામાન

સપ્ટેમ્બર 23, 2025 3:18 પી એમ(PM) સપ્ટેમ્બર 23, 2025 3:18 પી એમ(PM)

views 14

હવામાન ખાતાએ આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી…

હવામાન ખાતાએ આજે ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગરહવેલી સહિતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદ અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી છે. દરમિયાન ગાજવીજ સાથે 30-થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જોકે, 24 કલાકમાં અન્ય જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા હોવાનું હવ...

સપ્ટેમ્બર 23, 2025 9:36 એ એમ (AM) સપ્ટેમ્બર 23, 2025 9:36 એ એમ (AM)

views 17

ગુજરાતમાંથી ચોમાસુ બે દિવસમાં વિદાય લે તેવી હવામાન વિભાગની આગાહી

સમગ્ર ઉત્તર ગુજરાત પરથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. બે દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 28 સપ્ટેમ્બર સુધી ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિ...

સપ્ટેમ્બર 22, 2025 7:10 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2025 7:10 પી એમ(PM)

views 8

દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. તો માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી. દરમિયાન રાજ્યમાં ફરી વરસાદનું જોર ઘટતાં બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર છ તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ એક ઇંચ જે...

સપ્ટેમ્બર 22, 2025 2:52 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2025 2:52 પી એમ(PM)

views 17

આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. તો માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી. દરમિયાન રાજ્યમાં ફરી વરસાદનું જોર ઘટતાં બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર છ તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ એક ઇંચ જે...

સપ્ટેમ્બર 22, 2025 8:55 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2025 8:55 એ એમ (AM)

views 68

રાજ્યમાં બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 48 કલાક દરમિયાન થન્ડરસ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, 30 થી 40 કિલોમીટર ની ઝડપે પવ...

સપ્ટેમ્બર 21, 2025 7:14 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 7:14 પી એમ(PM)

views 9

દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આવતીકાલે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, માછીમારો માટે કોઈ ચેતવણી નથી. દરમિયાન રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. સાંજે ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ ...

સપ્ટેમ્બર 21, 2025 3:50 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 3:50 પી એમ(PM)

views 35

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો.

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો. બપોરે 2 વાગ્યા સુધી 36 તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ ભરૂચના હાંસોટ તાલુકામાં થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 110 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના 116 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. ...

સપ્ટેમ્બર 21, 2025 9:27 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2025 9:27 એ એમ (AM)

views 7

રાજ્યમાં ગઇકાલે દિવસ દરમિયાન 104 તાલુકામાં વરસાદ વરસ્યો

ગઇકાલે દિવસ દરમિયાન રાજ્યભરમાં ભારે વરસાદ વરસ્યો હતો. આજે સવારે છ વાગે પૂરા થતાં 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં નર્મદાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ, બોડેલીમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે....

સપ્ટેમ્બર 20, 2025 7:45 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 7:45 પી એમ(PM)

views 10

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે ફરી વરસાદી મોજું ફરી વળતાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ ખેડા જિલ...

સપ્ટેમ્બર 20, 2025 3:50 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 3:50 પી એમ(PM)

views 11

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો.

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. બોટાદ જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો હતો. બોટાદ અને ગઢડા બાદ રાણપુર શહેરના ધારપીપળા માર્ગ, લીંબડી માર્ગ, બોટાદ માર્ગ સહિત રાણપુરની મુખ્યબજારોમાં વરસાદ થઈ રહ્યો છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, અમદાવાદના કેટલાક વિસ્તારમાં પણ હાલ મધ્યમ વરસાદ થઈ ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.