જાન્યુઆરી 22, 2025 11:05 એ એમ (AM)
ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના છૂટાછવાયા ભાગોમાં રાત્રે અને વહેલી સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી
ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્ર...