ઓક્ટોબર 18, 2024 7:22 પી એમ(PM)
તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કર્ણાટકમાં આગામી 3થી 4 દિવસ ભારે વરસાદ યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી,કરાઈકલ અને કર્ણાટકમાં મુશળધાર વરસાદ યથાવ...