નવેમ્બર 13, 2024 7:44 પી એમ(PM)
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મૂ કાશ્મીરમાં બરફ વર્ષાને કારણે દિલ્હી અને એનસીઆર તેમજ ઉત્તર ભારતના કેટલાર ભાગોમાં હવામાનમાં ફેરફાર આવ્યો છે
દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. ધૂમ્મ્સને કારણે દિલ્હીના ઇન્દિરા ગા...