ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

અન્ય

નવેમ્બર 19, 2024 9:35 એ એમ (AM)

આજે સવારે છ વાગે દિલ્હી-એનસીઆરનાં કેટલાંક સ્થળોએ હવા ગુણવત્તા સૂચકાંક 500 પાર પહોંચ્યો

દિલ્હી-એનસીઆર પ્રદેશમાં હવાની ગુણવત્તા વધુ બગડી છે, ગઈ કાલે રાત્રે 10 વાગે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 500 સાથે 'સિવિ...

નવેમ્બર 19, 2024 9:23 એ એમ (AM)

ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી ...

નવેમ્બર 16, 2024 6:59 પી એમ(PM)

મલેશિયાના હવામાન વિભાગે જણાવ્યું છે કે, મલેશિયા તરફ આગળ વધી રહેલું માન-યી નામનું વાવાઝોડું આજે મધરાતે અથવા આવતીકાલ સવાર સુધીમાં જમીન ઉપર પ્રવેશે તેવી સંભાવના વ્યક્ત કરી

મલેશિયાના હવામાન વિભાગે જણાવ્યું છે કે, મલેશિયા તરફ આગળ વધી રહેલું માન-યી નામનું વાવાઝોડું આજે મધરાતે અથવા આવતીક...

નવેમ્બર 16, 2024 6:52 પી એમ(PM)

હવામાન વિભાગે કેરળ અને માહેના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી

હવામાન વિભાગે કેરળ અને માહેના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. એવી જ રીતે પંજાબ, હરિયાણા, રા...

નવેમ્બર 14, 2024 10:12 એ એમ (AM)

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડાયાબિટીસ એ એક જાહેર ...

નવેમ્બર 14, 2024 9:32 એ એમ (AM)

43મો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહ્યો છે.

43મો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહ્યો છે. ભારત મંડપમ ખાતે આયોજિત આ વર્ષના મેળાની થી...

નવેમ્બર 13, 2024 7:44 પી એમ(PM)

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મૂ કાશ્મીરમાં બરફ વર્ષાને કારણે દિલ્હી અને એનસીઆર તેમજ ઉત્તર ભારતના કેટલાર ભાગોમાં હવામાનમાં ફેરફાર આવ્યો છે

દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. ધૂમ્મ્સને કારણે દિલ્હીના ઇન્દિરા ગા...

નવેમ્બર 13, 2024 11:01 એ એમ (AM)

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ રહેવાની ધારણા છે.

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વિદાય લઈ રહેલું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ...

નવેમ્બર 13, 2024 10:48 એ એમ (AM)

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા – FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા - FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે ...

1 2 3 30

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ