નવેમ્બર 7, 2024 12:08 પી એમ(PM)
નવેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જે હજુ પણ આગામી સાત દિવસ યથાવ...