ડિસેમ્બર 20, 2024 2:59 પી એમ(PM)
જયપુરમાં કેમિકલ ભરેલી ટેન્કરના અકસ્માતમાં સાતના મોત. – પીએમ રાહત ફંડમાંથી મૃતકોના વારસદારોને બે લાખની સહાય
રાજસ્થાનમાં, જયપુરના ભાંકરોટા વિસ્તારમાં આજે સવારે બનેલી ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને સાત ...