ઓગસ્ટ 24, 2024 7:57 પી એમ(PM)
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને પાંચ કરોડ 28 લાખ ડોલરનાં ખર્ચે ભારતને સબમરીન-વિરોધી યુધ્ધ પ્રણાલિ સોનોબોયસનાં સંભવિત વેચાણને મંજૂરી આપી
અમેરિકાના વિદેશમંત્રીએન્ટની બ્લિન્કને બહુઉદ્દેશીય એમએચ-60 આર સી-હોક હેલિકોપ્ટર માટે પાંચ કરોડ 28 લાખડોલરનાં અંદા...