ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આંતરરાષ્ટ્રીય

એપ્રિલ 9, 2025 9:17 એ એમ (AM)

મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3 હજાર 645 થયો.

મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3 હજાર 645 થઈ ગયો છે. ભૂકંપમાં 5 હજાર 17 લોકો ઘાયલ થયા ...

એપ્રિલ 8, 2025 1:36 પી એમ(PM)

દુબઇના ક્રાઉન પ્રિન્સ અને નાયબ પ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ આજે ભારતનાં બે દિવસનાં પ્રવાસે આવ્યા

દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ પ્રધાનમંત્રી તથા સંરક્ષણમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમ આજે ભારતન...

એપ્રિલ 7, 2025 9:42 એ એમ (AM)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પછી પચાસથી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાપક નવા ટેરિફની જાહેરાત કર્યા પછી 50થી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કર...

એપ્રિલ 4, 2025 8:30 એ એમ (AM)

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવા ટેરિફની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક શેરબજારમાં ઘટાડો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભાવ વધારવા અને અમેરિકા અને વિદેશમાં વૃદ્ધિ પર અસર કરવાની આગાહી કરાયેલા નવા ...

એપ્રિલ 3, 2025 8:26 એ એમ (AM)

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ (પારસ્પરિક ટેરિફ)ટેક્સની જાહેરાત કરી છે. ખાસ કર...

એપ્રિલ 2, 2025 7:50 પી એમ(PM)

ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું

ચિલીના રાષ્ટ્રપતિ, ગેબ્રિયલ બોરિક ફોન્ટે જણાવ્યું કે. ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્ય...

એપ્રિલ 1, 2025 9:59 એ એમ (AM)

ઓપરેશન બ્રહ્મા હેઠળ, INS સતપુરા અને INS સાવિત્રી દ્વારા વહન કરાયેલી માનવતાવાદી સહાય મ્યાનમારના અધિકારીઓને સોંપાઈ

ઓપરેશન બ્રહ્મા હેઠળ, INS સતપુરા અને INS સાવિત્રી દ્વારા વહન કરાયેલી 50 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સામગ્રી ગઈકા...

માર્ચ 31, 2025 6:37 પી એમ(PM)

કેનેડાના ઓન્ટારિયોમાં સાડા ત્રણ લાખથી વધુ નાગરિકોને ગયા સપ્તાહના અંતે બરફના તોફાનના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો

કેનેડાના ઓન્ટારિયોમાં સાડા ત્રણ લાખથી વધુ નાગરિકોને ગયા સપ્તાહના અંતે બરફના તોફાનના કારણે વીજ પુરવઠામાં વિક્ષે...

માર્ચ 31, 2025 6:31 પી એમ(PM)

અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવાની સમયમર્યાદા આજે સમાપ્ત

અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવાની સમયમર્યાદા આજે સમાપ્ત થઈ રહી છે ત્યારે પાકિસ્તાન સરકારે હજારો અફઘાન શરણા...

1 2 3 4 58

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ