માર્ચ 29, 2025 9:04 એ એમ (AM)
કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુ ફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી.
કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા અને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટ...