ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 20, 2024 8:01 પી એમ(PM)

દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાથી 1 વ્યક્તિનું મોત

દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 13ને ઈજા થઈ હતી. ...

જુલાઇ 20, 2024 8:11 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝિલેન્ડના વડાપ્રધાન વચ્ચે ટેલિફોનિક વાતચિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે ફોન પર વાત કરી. ન્યુઝિલેન્ડના પ્...

જુલાઇ 20, 2024 7:52 પી એમ(PM)

હિંસક વિરોધ પ્રદર્શનને પગલે બાંગ્લાદેશથી એક હજાર વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યા

બાંગ્લાદેશમાં થઇ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનના પગલે લગભગ એક હજાર ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી ભારત પરત ફર્યા...

જુલાઇ 20, 2024 7:38 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદર પંથકમાં અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ પોરબંદર પંથકમાં અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિન...

જુલાઇ 20, 2024 7:36 પી એમ(PM)

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના ગોરજ ગામ નજીકની સૉર્સ—1 કેનાલ તથા હાંસલપુર નજીક સૉર્સ—3ની પ્રત્યક્ષ મુલાકાત લીધી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના ગોરજ ગામ નજીકની સૉર્સ—1 કેનાલ તથા હાંસલપુર નજીક સૉર્સ—3ની ...

જુલાઇ 20, 2024 7:34 પી એમ(PM)

નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા આગામી 28થી 31 ઑગસ્ટ દરમિયાન યોજાશે

ગુજરાત જાહેર સેવા આયોગ – GPSCએ અખબારી યાદીમાં જણાવ્યું કે, નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા આગ...

જુલાઇ 20, 2024 7:32 પી એમ(PM)

વલસાડ જિલ્લાના 19 વર્ષીય રણવીર અજય સિંઘે જૂનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું

વલસાડ જિલ્લાના 19 વર્ષીય રણવીર અજય સિંઘે જૂનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતી સમગ્ર જિલ્લાનું ના...

જુલાઇ 20, 2024 7:31 પી એમ(PM)

નર્મદા એકતાનગર ખાતે 7મા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ”નો પ્રારંભ કરવામાં આવ્યો

નર્મદા એકતાનગર ખાતે 7મા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુન...

જુલાઇ 20, 2024 7:30 પી એમ(PM)

ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક...