જુલાઇ 13, 2024 3:11 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મુંબઇમાં 29 હજાર 400 કરોડ રૂપિયાનાં માળખાકીય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના ગોરેગાંવમાં એન્જિનિયરિંગ સર્વિસ કંપની - નેસ્કો પ્રદર્શન કેન્દ્ર ખાતેથી ...