ઓક્ટોબર 9, 2024 7:50 પી એમ(PM)
ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી હરિયાણામાં ભાજપની ત્રીજા કાર્યકાળની સરકાર રચવાની પ્રક્રિયાનો આરંભ થયો
ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી હરિયાણામાં ભાજપની ત્રીજ...