ઓક્ટોબર 9, 2024 2:11 પી એમ(PM)
હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ આજે રાજધાનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમનાં નિવાસસ્થાને મુલાકાત કરી
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ આજે રાજધાનીમાં પ્...